(1) સ્વાગત: પ્રથમ પાનું

પ્રિય મિત્રો!

મારા આ ગુજરાતી બ્લોગ “અનામિકા” પર આપનું સ્વાગત છે.

ગુજરાતી ભાષામાં પત્રલેખન-રૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે.

આપે “મધુસંચય” પર “અનામિકાને પત્રો” વાંચેલા છે. આપના પ્રેમભર્યા સહકારની અપેક્ષા છે. આભાર!

હરીશ દવે અમદાવાદ

* * * * * * * * * * * * * *

મારા ગુજરાતી બ્લોગ્સ: ( નીચે ક્લિક કરો )

મધુસંચય

અનામિકા

અનુપમા

અનુભવિકા

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

અન્ય ગુજરાતી બ્લોગ્સમાં મારો સહયોગ:

ગુજરાતી સારસ્વત પરિચય

ગુજરાતી પ્રતિભા

……………………………………….
સંપર્ક: thinklife11(at)yahoo(dot)com