Comments on: અનામિકાને પત્ર: 11

By: સુરેશ જાની
હું હાલ હસમુખ બારાડીની જીવનઝાંખી બનાવી રહ્યો છું. તેમનો ફોટો મેળવી આપી શકો?

By: સુરેશ
ઘણા વખતે અહીં મુલાકાત લીધી. મધુ રાયનું ‘ખેલંદો’ મને જીવનભર યાદ રહેશે.

તમારો ખજાનો ઘણો મોટો છે. પણ હવે વાંચવા માટે સમયનો અભાવ વર્તાય છે.

By: હરીશ દવે
આપની વાત સાચી, વિનોદભાઈ! શ્રી કપાસી સાહેબ નાટક અને ફિલ્મના જ નહીં, વેસ્ટર્ન મ્યુઝિકના પણ રસજ્ઞ છે. શ્રી મધુ રાય સાહેબ અમેરિકામાં વસેલ છે. આપ અમદાવાદમાં હો અને ઇંટરનેટ કે કોમ્પ્યુટર વિશે વિગતે  જાણવા ઇચ્છતા હો તો મારો જરૂર સંપર્ક કરશો.

આપની કોમેંટ્સ બદલ આભાર … હરીશ   દવે   અમદાવાદ

By: િવનોદ પટેલ
િપ્રય હરીશભાઈ,

તમારી વાત વાંચવાની મજા પડી. કપાસીસાહેબ તો અમદાવાદ નું નાક છે.સાહેબ સિનેમાના પણ જ્ઞાની તે તમારી જાણ ખાતર. ગુજરાતીમાં  સંગણક પર લખવાની ટેવ નથી એટલે બસ. રાય સાહેબના તાજા સમાચાર આપશો તો આંનંદ થશે.આભાર…..

By: nilam doshi
નાટક વિષે સરસ માહિતિ.