Comments on: અનામિકાને પત્ર: 13

By: jugalkishor
અનામિકાને લખેલા પત્રો કંઈક અંશે ઈંદુને લખેલા નેહરુના પત્રોની યાદ અપાવી જાય તો નવાઈ નહીં !

તમે આ પત્રોમાં કોઈને કોઈ પ્રસંગ કે સમાચારને નિમિત્ત બનાવીને પછી તમારી પાસે પડેલો માહિતિનો ખજાનો પાથરી દીધો છે ! કેટકેટલી માહિતિ તમારી પાસે પડી છે તે અહીં પ્રગટ થઈ જાય છે.પત્ર-લેખક રૂપે એક પ્રચ્છન્ન શિક્ષક પણ પ્રગટ થઈ જ જાય છે !!

જોકે એક વાત કહ્યા વિના નહીં રહેવાય : બ્લોગનું શીર્ષક તમારી પાસે પડેલા ખજાનાને પ્રગટ કરતું નથી. એ ફક્ત કોઈ પત્રવ્યવહારને જ ઈંગિત કરે છે ! આ પત્રો પાછળ એક ખજાનો પડ્યો છે અને તે એક શિક્ષકને હાથે વહેંચાઈ રહ્યો છે એ પ્રથમ નજરે જણાતું નથી. શિક્ષક ભલે શીર્ષકમાં ન દેખાય પણ કોઈ શિષ્યાને વિશ્વની સફર કરાવે છે એ પ્રગટે તો સારું.

બહુ મજાનો બ્લોગ છે.