Comments on: અનામિકાને પત્ર: 16

By: Uttam Gajjar
દીકરી વીના માવતરનું જીવન અધુરું..

અમીષા શાહ અને સંજય વૈદ્ય સંપાદીત ‘થેન્ક્યુ પપ્પા’ પુસ્તકમાં ગુજરાતની ૪૬ દીકરીઓએ પોતાના પીતા વીશે લખ્યું છે વાંચતાં આ વાત સાવ સાચી લાગે..

ધન્યવાદ..

..ઉત્તમ..મધુ..સુરત..

By: ઊર્મિસાગર
…પણ એ બિંદુ જ સિંધુ બનવાનું કારણ પણ બનશે ને નીલમઆંટી!!

મારા સાસરે મારા પતિ સાથે તેઓ ચાર ભાઇઓ હોવા છતાં પણ ઘરમાં એકેય દીકરી નથી… બધાય ને એક એક દીકરો જ છે… અને બધા કુટુંબમાં એક દીકરી હોવા માટે તરસે છે… વર્ષોથી!   મારો વિશાલ આવ્યો ત્યારે ય મારા પતિ સહિત ઘરના બધાય ને લક્ષ્મી આવવાની જ આશા હતી… પણ હવે લક્ષ્મીજી કાંઇ એટલા સસ્તામાં નથી આવતા… એટલે એમની વેલ્યુ પણ ઘણી વધી ગઇ છે!  હરીશકાકાની imbalance in sex-ratio ની વાત સાવ સાચી છે!!  અમારી જ્ઞાતિમાં પણ પરણવા લાયક છોકરાઓની લાંબી લાંબી લાઇનો લાગી છે પરંતુ છોકરીનો જ અભાવ છે.    ગમે તે હોય, પણ વર્ષોથી/સદીઓથી ‘શક્તિ’ની કરેલી ઉપેક્ષાની સજા આજે સમાજ ભોગવી રહ્યો છે!

By: Amit pisavadiya
દીકરી એટલે લક્ષ્મી…

સરસ…

By: nilam doshi
ખૂબ સુંદર.

દીકરી એટલે દીકરી કે દીકરી વહાલનો દરિયો જેવા સુંદર પુસ્તકો લખાય છે અને તેને સરસ પ્રતિભાવ પણ મળે છે.પણ એ બધુ સિંધુમાં બિંદુ જેટલુ જ ને?

By: Suresh Jani
મારા બહુ જ જાણીતા બે મિત્રોને માત્ર એક દીકરી જ છે. અને તે બન્નેને એવા સારા જમાઇ મળ્યા છે કે દીકરીના લગ્ન પછી તેમને પુત્ર પણ મળી ગયો. બન્નેની દીકરીઓ બહુ જ ઉચ્ચ શિક્ષણ પામેલી છે અને ઘણા સારા પગારથી એક્ઝીક્યુટીવ નોકરી પણ કરે છે.

ધીમે ધીમે સમાજમાં સદીઓથી ઘર કરી ગયેલા ખોટા ખયાલો દૂર થવા માંડ્યા છે તે નવી આશાઓ જન્માવે છે.

By: yesha
thank you from bottom of the heart for showing a new aspect of life.

By: Jugalkishor
કોઈ હિન્દી કવિએ એક પંક્તિમાં દીકરીને અંજલિ આપી છે :

” પુત્રી, પવિત્ર કિયે કુલ દોનૂ !” ( સીતાને જ સંબોધન છે)

આજકાલ મુકુંદ પારાશર્ય-સ્મૃતિગ્રંથની શબ્દસૂચિ તૈયાર કરી રહ્યો છું. એમણે પૌત્રજન્મ સમયે આમ ભાવ વ્યક્ત કર્યો છે :

” અવ્યક્તના મંગલ ગર્ભમાંથી

અનાદિ ચૈતન્ય તણા પ્રવાહમાં,

વેદોપનિષદ્ તણી જ્ઞાનજ્યોતને

અખંડ પારાશય ગોત્ર દ્વારા

તેં રક્ષવાને અવતાર લીધો !”

દીકરો-દીકરી ભેદ ન રાખીએ તો આ વાત ને તમારી વાત કેટલું ઝંકૃત કરી આપે છે !

તમે ઉલ્લેખેલા એ નવજાતને મારા તરફથી પણ સ્વાગતમ્ !!

By: shivshiva
માતૃત્વ એજ સ્ત્રીની સંપૂર્ણ પરિભાષા છે પછી ભલે તે બાળક કોઈ પણ હોય.