Comments on: અનામિકાને પત્ર: 17

By: એક વાચક
પોતાના નિરર્થક મતને વળગી રહી એકલાઅટૂલા થઈ એકલપેટા જીવવું તે મૃત્યુ છે; ભર્યો ભર્યો પ્રેમ  જ જીવન છે.

કેવી સરસ વાત.

By: lopa
its a very touching post…more than that the way you presented is superb.

By: Neela Kadakia
v.good letter

By: KINJAL
BEAUTIFUL THOUGHTS

By: nilam doshi
ખૂબ સરસ. પત્રની ભાષા પણ સુંદર છે.

By: Jugalkishor
તમારા આ પત્રો બહુ જ મઝાના હોય છે. જોકે તમારો હેતુ એક નવા માધ્યમથી-પત્રથી-અવનવીન વાતો કરવાનો છે, જે સુપેરે સાર્થક થાય જ છે. પણ રહી રહીને એમ થાય છે કે આ પત્રો સાહિત્યિક રચના પણ કેમ ન બનાવાય ? તમારી પાસે એક શૈલી તો છે જ.

ઇન્દુને લખાયેલા પત્રો મેં વાંચ્યા નથી. પણ એ નેરેશન જ હોવા જોઈએ. અનામિકાને લખાયલા પત્રો સાહિત્યિક બની શકે….વળી મેં વળતા મળેલા જવાબો પણ વાંચ્યા નથી,હોય તો સૂચવશો.

ખૂબ સુંદર માહિતીસભર પત્રો છે. લીમડાને છાંયે જે અનુભવ  ઉનાળામાં થાય તે અહીં થાય છે !