Comments on: અનામિકાને પત્ર: 22

By: લાભશંકર
એક શિક્ષકના ખોળિયામાં મારો આતમરામ છટપટે છે. ભલું થજો સરકારનું કે મારા અંતરિયાળ ગામડામાં ઈંટરનેટ લગાડ્યું. બાકી અમારા જેવાને લાયબ્રેરી શું કે મેગેઝિન શું? તમારા જેવા લખે ત્યારે ટોલ્સ્ટોય કે સિદ્ધાર્થ કે સિલોન એટલે શું એવી ખબર પડે. કે અરવિંદ યોગી  વડોદરામાં રહ્યા હતા તે વાત તો મનેય નોતી ખબર. મારા વિદ્યાર્થીઓને  તમારી અનામિકા ને મધુસંચયની વાતો ભણાવું છું.