અનામિકાને પત્રો · માઈકલ ફેરેડે

અનામિકાને પત્ર: 20

. પ્રિય અનામિકા! કુદરતનો કેર ધરતીને ધમરોળી રહ્યો છે. શું પૂર્વ કે શું પશ્ચિમ – વાતાવરણના અસાધારણ પલટા સર્વત્ર તબાહી સર્જી રહ્યા છે. માનવજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. જે વિજ્ઞાને માનવીને અન્ય જીવો પર અબાધિત સર્વોપરિતા બક્ષી છે, તે જ વિજ્ઞાન પ્રકૃતિના બળ સામે વામણું જણાય છે. એક રાતનો પાવર કટ તમારા પ્રવાસમાં તમને કેવો… Continue reading અનામિકાને પત્ર: 20