અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1706

. પ્રિય અનામિકા, કુશળતા ચાહું છું. તારી મિત્ર ઑસ્ટ્રિયાની મુલાકાતે જવાની છે, તે તેનું સદભાગ્ય! ઑસ્ટ્રિયાનું નામ પડે અને કુદરત આપણી આંખ આગળ બેઠી થાય! ઑસ્ટ્રિયા એટલે પ્રકૃતિની ખૂબસૂરતી! બસ, આટલું વિચારો અને તમારી આંતરચેતના જગાડવા એક પછી એક દ્રશ્યો હાજર થાય! ઑસ્ટ્રિયા એટલે મનમોહક આલ્પ્સ! ઑસ્ટ્રિયા એટલે ડાન્યુબ ! વિયેના અને સાલ્ઝબર્ગ ઊડીને સામે… Continue reading અનામિકાને પત્ર: 1706

અનામિકાને પત્રો · મીડિયા/ સમાચાર/રિપોર · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1702-2 

. પ્રિય અનામિકા, અવકાશ સંશોધન ક્ષેત્રની સંસ્થાઓ – ભારતની ઇસરો તથા અમેરિકાની નાસા – છેલ્લા દસ દિવસોમાં વિશ્વમાં છવાઈ ગઈ છે. ઇસરો દ્વારા અવકાશમાં એક જ રોકેટથી, એક સાથે 104 સેટેલાઇટ લોંચ થયાના સમાચાર તાજા છે. ત્યાં તાજેતરમાં અમેરિકાની નાસા સંસ્થાએ આપણા સૂર્યમંડળની બહાર એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ની આસપાસ પૃથ્વી જેવાં સાત ગ્રહોની વિક્રમી શોધ કરીને… Continue reading અનામિકાને પત્ર: 1702-2 

અનામિકાને પત્રો · વિષય: વિજ્ઞાન · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1701

. પ્રિય અનામિકા, આજે સાહિત્ય અને વિજ્ઞાનના એક અનોખા સંબંધ પર વાત કરવી છે. ઇંગ્લિશ લેખક લુઇસ કેરોલ (લુઇ કેરોલ)ને સૌ જાણે. લુઇસ કેરોલ તો આ અંગ્રેજ લેખકનું ઉપનામ; તેમનું સાચું નામ ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન. સન 1865માં પ્રકાશિત લુઇસ કેરોલની “એલિસ ઇન વંડરલેંડ” વિશ્વવિખ્યાત બેસ્ટ-સેલર નવલકથા બની. અનામિકા! લુઇસ કેરોલની એક અન્ય કૃતિ “થ્રુ ધ લુકિંગ… Continue reading અનામિકાને પત્ર: 1701

અનામિકાને પત્રો · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1607

. પ્રિય અનામિકા, હમણાં હું યુએન ટ્રિબ્યુનલના ચુકાદાથી ચીનને પડેલી લપડાકની અસરો પર વિચારી રહ્યો હતો. દક્ષિણ ચાઇના સાગર (સાઉથ ચાઇના સી) પર ચીનના દાવા અંગે યુનાઇટેડ નેશન્સની ઇંટરનેશનલ ટ્રિબ્યુનલનો ફેંસલો ચીનની વિરુદ્ધમાં આવ્યો છે. નાના-મોટા અઢીસો જેટલા ટાપુઓ ધરાવતા 35 લાખ સ્ક્વેર કિલોમીટરના દક્ષિણ ચાઇના સાગર (સાઉથ ચાઇના સી) પર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કંબોડિયા… Continue reading અનામિકાને પત્ર: 1607

અનામિકાને પત્રો · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1604

. પ્રિય અનામિકા, આ વર્ષની અમેરિકાની રેકર્ડ-બ્રેક ઠંડીએ તમને થથરાવી દીધાં છે. હવે તમારા માટે, તમારા અમેરિકન મિત્રો માટે એક ખાસ સમાચાર છે. અમેરિકાના સાઉથ-વેસ્ટ છેડા પર કેલિફોર્નિયા તરફથી નવી વેધર-સિસ્ટમ ‘ઓમેગા બ્લોક’ ડેવલપ થઈ રહી છે. આ વેધર પેટર્ન સાઉથથી નોર્થ તરફ જઈ ફરી નીચે સાઉથ ઇસ્ટ તરફ પ્રયાણ કરશે. ઓમેગા બ્લોક કેટલાક ઉત્તર-પૂર્વીય… Continue reading અનામિકાને પત્ર: 1604

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1209

. પ્રિય અનામિકા, શીતળાની રસીના શોધક ડો. એડવર્ડ જેનરની જીવનકથા વાંચતાં વાંચતાં એક નાનકડી વાત નજરે ચડી છે. અઢારમી સદી સુધી સૂક્ષ્મજીવો (Micro-organisms or microbes) અને તેમના દ્વારા ફેલાતા સૂક્ષ્માણુજન્ય રોગો વિષે વિજ્ઞાન પાસે નહીંવત જ્ઞાન હતું. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના ઊંડા અભ્યાસ પછી માઇક્રોબાયોલોજીનું વિજ્ઞાન તેજ ગતિએ વિકસવા લાગ્યું. માઇક્રોબાયોલોજી તબીબી વિજ્ઞાનનું અગત્યનું અંગ બની… Continue reading અનામિકાને પત્ર: 1209

અનામિકાને પત્રો · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1208

  . . પ્રિય અનામિકા,   વેસ્ટ ઇન્ડિઝ ટાપુસમૂહના તારા સમુદ્રપ્રવાસની વાતો રસપ્રદ લાગી. થોર હાયરડાલ – કોનટિકીને યાદ કરી તેં મને વિચાર કરવા પ્રેર્યો છે. ચાલ, સમુદ્રપ્રવાસ માટે આવશ્યક સાધન ક્રોનોમીટરની વાત તને કરું. સદીઓથી સમુદ્રપ્રવાસ માનવજાત માટે ભારે પડકારરૂપ રહ્યો છે. દુનિયાની વિવિધ જાતિઓના નાનામોટા જૂથોના સ્થળાંતરમાં દરિયાઈ મુસાફરીનું આગવું સ્થાન રહ્યું છે.… Continue reading અનામિકાને પત્ર: 1208