અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 31

. પ્રિય અનામિકા,   ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે. કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી – જર્નલ વધારે સ્પર્શી ગઈ… Continue reading અનામિકાને પત્ર: 31

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 18

પ્રિય અનામિકા, તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે. આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું. તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય? નાનકડો જવાબ આપું? સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો… Continue reading અનામિકાને પત્ર: 18

અંકલ ટોમ્સ કેબિન · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: સાહિત્ય · હેરિયેટ બીચર સ્ટો(સ્

અનામિકાને પત્ર: 7 Anamika: 7

. પ્રિય અનામિકા, તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે… Continue reading અનામિકાને પત્ર: 7 Anamika: 7

અનામિકાને પત્રો · અન્ના કેરેનિના · ટોલ્સ્ટોય · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 5

. પ્રિય અનામિકા, ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત. વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા…… 1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન. મેદની એકઠી થયેલી છે. સંયોગવશ… Continue reading અનામિકાને પત્ર: 5