અનામિકાને પત્રો · મીડિયા/ સમાચાર/રિપોર · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1702-2 

. પ્રિય અનામિકા, અવકાશ સંશોધન ક્ષેત્રની સંસ્થાઓ – ભારતની ઇસરો તથા અમેરિકાની નાસા – છેલ્લા દસ દિવસોમાં વિશ્વમાં છવાઈ ગઈ છે. ઇસરો દ્વારા અવકાશમાં એક જ રોકેટથી, એક સાથે 104 સેટેલાઇટ લોંચ થયાના સમાચાર તાજા છે. ત્યાં તાજેતરમાં અમેરિકાની નાસા સંસ્થાએ આપણા સૂર્યમંડળની બહાર એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ની આસપાસ પૃથ્વી જેવાં સાત ગ્રહોની વિક્રમી શોધ કરીને… Continue reading અનામિકાને પત્ર: 1702-2 

અનામિકાને પત્રો · મીડિયા/ સમાચાર/રિપોર · વિષય: પરિચય · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1701-2

. પ્રિય અનામિકા, ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017’ પૂરી થઈ. આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત 2017માં માત્ર ચૌદ વર્ષના વિદ્યાર્થી હર્ષવર્ધન ઝાલાએ સૌનાં દિલ જીતી લીધાં છે. અમદાવાદની એક શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષવર્ધન ઝાલાએ પાંચ કરોડના ‘એમઓયુ’ સાઇન કરેલ છે. હર્ષવર્ધન ઝાલાએ લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન બનાવેલ છે.… Continue reading અનામિકાને પત્ર: 1701-2

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · મીડિયા/ સમાચાર/રિપોર · વિદેશમાં ગુજરાતી · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1603

. પ્રિય અનામિકા,  તમારું મિત્રવર્તુળ રસપ્રદ ઈન્ટરએકશન્સ કરતું રહે છે. અમેરિકાની છેલ્લા પાંચ દાયકાની ત્વરિત પ્રગતિમાં ભારતીયોનું યોગદાન નોંધપાત્ર છે તે વાત નકારી ન શકાય. ‘સન માઈક્રોસિસ્ટમ્સ”ના સ્થાપક વિનોદ ખોસલા, ‘મ્યુ સિગ્મા’ના ધીરજ રાજારામ અને ‘5-અર એનર્જી’ (5-Hour ENERGY) ના મનોજ ભાર્ગવ વિષેની તમારી ચર્ચામાં મને રસ પડ્યો. સેલિબ્રીટી, સફળતા તથા પ્રસિદ્ધિ ક્યારેક તો વિવાદ… Continue reading અનામિકાને પત્ર: 1603

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · નિક ઉત · ફાન થાઈ ફુક · મીડિયા/ સમાચાર/રિપોર · વિષય: ઈતિહાસ

અનામિકાને પત્ર: 28

. પ્રિય અનામિકા, આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલોમાં અહીં અંગ્રેજીમાં બીબીસી (BBC) તથા સીએનએન (CNN) ખ્યાતિપ્રાપ્ત હોવા ઉપરાંત સુલભ છે. જો કે આજતક, એનડીટીવી (NDTV), ઈંડિયા ટીવી, સ્ટારન્યૂઝ, આઈબીએન (IBN7) વગેરે અહીંની ચેનલો હરીફાઈમાં આગળ છે. તારા મેઈલમાં તેં પેરિસ હિલ્ટનના ન્યૂઝવાળી જે લિંક મોકલી છે તે સમાચાર અહીં પણ ટીવી પર ખાસ્સા ચમકતા રહ્યા. આખરે પેરિસ… Continue reading અનામિકાને પત્ર: 28