અનામિકાને પત્રો · અન્ના કેરેનિના · ખંડ: એશિયા · ખંડ: યુરોપ · ટોલ્સ્ટોય · વિષય: જીવનકથા

અનામિકાને પત્ર: 4

. પ્રિય અનામિકા, તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે! તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત. તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા… Continue reading અનામિકાને પત્ર: 4

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 3

. . પ્રિય અનામિકા, તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ! આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ. તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ… Continue reading અનામિકાને પત્ર: 3

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 2

પ્રિય અનામિકા, અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે. અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે. પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં? પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન… Continue reading અનામિકાને પત્ર: 2

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 1

પ્રિય અનામિકા, બેટા! વિદેશની ધરતી પર તારે તારા પ્રિય પતિથી દૂર રહેવું પડશે! વિચાર આવતાં અમે ધ્રૂજી જઈએ છીએ. અનામિકા- અમર છૂટા પડશે? તમારા લગ્ન-જીવનનું ત્રીજું જ વર્ષ. તમે કેવા વિચિત્ર મોડ પર પહોંચ્યા છો. તમે ફોન પર વાત કરી ત્યારે પળભર તો આંચકો લાગ્યો હતો. પરંતુ મને તરત સમજાઈ ગયેલું કે અમરની કારકિર્દી મહત્વની… Continue reading અનામિકાને પત્ર: 1