અનામિકાને પત્ર: 5
. પ્રિય અનામિકા, ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત. વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા…… 1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન. મેદની એકઠી થયેલી છે. સંયોગવશ… Continue reading અનામિકાને પત્ર: 5