‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007
. તેર વર્ષથી વધુ સમય વીતી ગયો! મારા આ બ્લૉગ ‘અનામિકા’નો પ્રારંભ વર્ષ 2006 ના ડિસેમ્બર મહિનામાં થયો હતો. ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખન સ્વરૂપે રજૂ થયેલ આ પ્રથમ બ્લૉગ હતો. ‘અનામિકાને પત્ર’ શીર્ષક હેઠળ સાહિત્ય, કલા, વિજ્ઞાન, ઇતિહાસ, ફિલોસોફી વગેરે વિષયો પરના ટૂંક લેખો રસપ્રદ પત્રોરૂપે લખાયા. સરળ શૈલીમાં લખાયેલા આ પત્રો સંક્ષિપ્તમાં હોવાથી… Continue reading ‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007