અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1804

. પ્રિય અનામિકા, તમારા ગ્રુપની ચર્ચા હંમેશા રસપ્રદ હોય છે. તમારી સાથે ફોન પર વાત થતી રહેતી હોય છે, છતાં પત્રની આપલે પણ મઝાની લાગે છે. પત્રલેખનમાં અભિવ્યક્તિને અજબની મોકળાશ મળે છે. વળી વિચારધારાને સરળતાથી વહેવાનો મોકો મળતો હોવાથી પત્રરૂપમાં અભિવ્યક્તિ તેના ફલક અને ગહનતા – બંને મુદ્દે નિરાળી ભાત પાડે છે. ચર્ચા માટે ફેમિનિઝમ… Continue reading અનામિકાને પત્ર: 1804

અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ

અનામિકાને પત્ર: 1703

  પ્રિય અનામિકા, તમારી લોકાલિટીમાં વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં તારી ઉચ્ચ પદે પસંદગી થઈ તે બદલ અભિનંદન. અહીં અમારે ત્યાં પણ મહિલા સશક્તિકરણની હવા સારી ચાલી છે. ફેમિનિઝમ અને વિમેન એમ્પાવરમેન્ટની વાતો નક્કર સ્વરૂપમાં ફેરવાય તે ઇચ્છનીય છે. તમારે ત્યાં અમેરિકામાં અને યુરોપમાં પણ આ વિચારો ઘણા પરિપક્વ બન્યાછે અને સમાજ પર તેનો પ્રભાવ જોવા મળે… Continue reading અનામિકાને પત્ર: 1703