અનામિકાને પત્ર: 1610
. પ્રિય અનામિકા, ઇતિહાસમાં આવું જવલ્લે જ બને છે. જ્યારે બને છે ત્યારે આપણે કહીએ છીએ: દુનિયામેં કુછ ભી હો સકતા હૈ! હું સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વાત કરી રહ્યો છું. તમે બે દિવસ સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની મુલાકાતે જવાના છો તે વાત મને ખુશી આપે છે. વૉશિંગ્ટન ડીસીમાં સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વિઝિટ એ તો એક સ્વપ્નું કહેવાય. તાજ્જુબી એ… Continue reading અનામિકાને પત્ર: 1610