અનામિકાને પત્ર: 1708
. પ્રિય અનામિકા, વિશ્વમાં ધૂંધવાતી અશાંતિ વિષે તમારા ગ્રુપની ચર્ચાએ મારું ધ્યાન ખેંચ્યું છે. ભારત અને ચીન ડોકલામ મુદ્દે શાણપણ બતાવી રસ્તો શોધવા તૈયાર થયા છે તે ખુશીની વાત. સીરિયા- ઇરાકના પ્રદેશોમાં આતંકવાદને નાથવામાં સફળતા ય આવકારદાયક. પરંતુ આજે ઉત્તર કોરિયાએ ફરી અમેરિકાને છંછેડ્યું છે. ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ ફાયર કરી, જાપાનની ઉપરથી ઉડાડી પેસિફિક… Continue reading અનામિકાને પત્ર: 1708