આભાર, વાચકમિત્રો!
‘અનામિકા’ બ્લૉગ ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર પત્રલેખનરૂપે પ્રકાશિત થયેલ સર્વ પ્રથમ બ્લૉગ છે. ‘અનામિકાને પત્રો’ તરીકે લોકપ્રિય થયેલ આ પત્ર-શ્રેણી વર્ષ 2006માં આરંભાઈ હતી. આ પત્ર-શ્રેણી હવે વિરામ લે છે.
‘અનામિકા’ બ્લૉગ ટૂંક સમયમાં, અહીં જ, નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. ‘અનામિકા’ને આપનો આવકાર અને ઉષ્માપૂર્ણ સહકાર હંમેશા મળતો રહેશે તેવો વિશ્વાસ છે.
આભાર!