અનામિકાને પત્રો · ખંડ: એશિયા · ગાંધીજી મહાત્મા ગાં · દાદાસાહેબ ફાલકે · ફિલ્મ સિનેમા · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 9 Anamika: 9

. પ્રિય અનામિકા, તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો. તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ. ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ… Continue reading અનામિકાને પત્ર: 9 Anamika: 9

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · ખંડ: યુરોપ · ગાંધીજી મહાત્મા ગાં · દિલીપકુમાર રાય · રોમાં રોલાં · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય · સિદ્ધાર્થ · હરમાન હેસ

અનામિકાને પત્ર: 8 Anamika: 8

. પ્રિય અનામિકા, તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્! તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય… Continue reading અનામિકાને પત્ર: 8 Anamika: 8