અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · ખંડ:દક્ષિણ અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1611

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ક્યુબાના ભૂતપૂર્વ પ્રમુખ ફિડલ કાસ્ટ્રોના અવસાન પછી ચાલેલી ચર્ચા પર મારી નજર રહી છે. તાજેતરમાં ફિડલ કાસ્ટ્રોના દેહાંત પછી નન-અલાઇન્ડ મુવમેન્ટ (NAM), યુગોસ્લાવિયાના માર્શલ ટીટો અને ભારતના પ્રધાન મંત્રી નહેરુથી ઇંદિરા ગાંધી સુધીની વાતો કદાચ ઘણી જગ્યાએ થઈ હશે, પણ તમારા ગ્રુપમાં મેસેડોનની પ્રાચીન રાજધાની આઇગાઇ સુધી ચર્ચા પહોંચી તે… Continue reading અનામિકાને પત્ર: 1611

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ:દક્ષિણ અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 41

. પ્રિય અનામિકા, સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે. મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે. અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન  માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે.… Continue reading અનામિકાને પત્ર: 41

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ:દક્ષિણ અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: ઈતિહાસ · સંગીત/ચિત્ર/લલિતકલા · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 40

. પ્રિય અનામિકા, તારા મેઈલમાં તેં સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” ના બોક્સ-ઓફિસ સમાચાર આપ્યા. એક વાત તો કબૂલવી પડે કે હોલિવુડના સિનેમા જગતના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ તથા જ્યોર્જ લુકાસ (સ્ટાર વોર્સ ફેઈમ) સાથે મળી પિક્ચર બનાવે તેની પાછળ દુનિયા ગાંડી થવાની જ! હવા ઊભી થઈ… Continue reading અનામિકાને પત્ર: 40