અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1801

. પ્રિય અનામિકા, ફિલ્મ જગતની નવાજૂની પરની તમારી નોંધ ઉપયોગી છે. એ વાત સાચી કે ભારતીય સિનેમાના વિકાસની તવારીખનું દસ્તાવેજીકરણ અપૂરતું છે. કેટલીય ક્લાસિક ફિલ્મોની પ્રિંટ જ બચી નથી! અસંખ્ય ફિલ્મોના  નિર્માણ સંબંધી મહત્ત્વની માહિતી મળતી નથી. વિવિધ સ્રોતોથી બોલિવુડનો જે ઇતિહાસ પ્રાપ્ય છે, તેમાં વિશ્વાસપાત્ર એકસૂત્રતા નથી. સંદિગ્ધ રીતે ખૂટતી કડીઓ ઘણી છે. તમારું… Continue reading અનામિકાને પત્ર: 1801

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1610

. પ્રિય અનામિકા, ઇતિહાસમાં આવું જવલ્લે જ બને છે. જ્યારે બને છે ત્યારે આપણે કહીએ છીએ: દુનિયામેં કુછ ભી હો સકતા હૈ! હું સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વાત કરી રહ્યો છું. તમે બે દિવસ સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની મુલાકાતે જવાના છો તે વાત મને ખુશી આપે છે. વૉશિંગ્ટન ડીસીમાં  સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વિઝિટ એ તો એક સ્વપ્નું કહેવાય. તાજ્જુબી એ… Continue reading અનામિકાને પત્ર: 1610

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ:દક્ષિણ અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: ઈતિહાસ · સંગીત/ચિત્ર/લલિતકલા · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 40

. પ્રિય અનામિકા, તારા મેઈલમાં તેં સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” ના બોક્સ-ઓફિસ સમાચાર આપ્યા. એક વાત તો કબૂલવી પડે કે હોલિવુડના સિનેમા જગતના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ તથા જ્યોર્જ લુકાસ (સ્ટાર વોર્સ ફેઈમ) સાથે મળી પિક્ચર બનાવે તેની પાછળ દુનિયા ગાંડી થવાની જ! હવા ઊભી થઈ… Continue reading અનામિકાને પત્ર: 40

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 38

. .   પ્રિય અનામિકા, અમેરિકન સાહિત્ય અને લલિત કલાઓમાં વધતી તમારી રુચિ મને ખુશી આપે છે. અમેરિકન સાહિત્યકાર એન. એચ. લી (Nelle Harper Lee) ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તે વાત હજી પણ સમાચારોમાં ઝબકતી રહે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે નવેમ્બર 2007માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના હાથે એન. એચ. લીને… Continue reading અનામિકાને પત્ર: 38

અનામિકાને પત્રો · અમદાવાદ · ખંડ: એશિયા · પ્રવિણ જોશી · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 37

. * પ્રિય અનામિકા, વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય ! તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ. હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો  નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય… Continue reading અનામિકાને પત્ર: 37

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 36

. પ્રિય અનામિકા, લાંબા સમયગાળા પછી તને પત્ર લખી રહ્યો છું. મારી વિદ્યાર્થિની ચિ. પ્રીતિને તું જાણે છે. પ્રીતિના લગ્નપ્રસંગને કારણે અમે ઘણા વ્યસ્ત રહ્યા. તમે ત્યાં બરફની ચાદર ઓઢીને બેઠા છો તેવો તમારો ફોન અહીં અમને ઠંડી ચડાવી ગયો છે. અઠવાડિયાથી વાતાવરણ થીજી ગયું છે. અનામિકા! ઘણા વર્ષો પછી આવી રોમ રોમ હરખાવતી ઠંડી… Continue reading અનામિકાને પત્ર: 36

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 30

. પ્રિય અનામિકા, અમૃતા શેરગીલની સુંદર તસ્વીર મોકલવા બદલ આભાર. મારા સીધા સાદા ઘરના ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દિવાલ પર એક નાનકડું પેઈન્ટિંગ છે. બે ત્રણ વર્ષથી તે ચિત્ર દિવાલ પર છે. આગંતુકોની નજર તેના પરથી આરામથી ફિસલી જાય છે. માંડ દસ-વીસ આંખો તેના પર ચોંટી શકી હશે. પણ તાજેતરમાં મારો એક ભત્રીજો ત્રણેક વર્ષ પછી… Continue reading અનામિકાને પત્ર: 30

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 29

. પ્રિય અનામિકા, તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો. કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત! મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?… Continue reading અનામિકાને પત્ર: 29

અનામિકાને પત્રો · નિત્શે · બિથોવન · મોઝાર્ટ · વેનર/ રિચાર્ડ વેનર · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 27

. પ્રિય અનામિકા, ચિ. અમર સાથે વીક-એન્ડમાં તમારી મિત્ર મંડળી સંગીત પર વિચાર વિમર્શ કરવાની છે. સરસ સમાચાર. બિથોવન અને મોઝાર્ટ પર તો તારા અમેરિકન મિત્રો ય માહિતી આપશે. રિચાર્ડ વેનર (Richard Wagner 1813-1883)નું નામ તમારા નવયુવાન જર્મન મિત્રના હોઠે ચડી આવ્યું તે ખુશીની વાત. બાકી આ જર્મન કોમ્પોઝર વેનરને નવી પેઢી કેટલું જાણે? વેનર… Continue reading અનામિકાને પત્ર: 27

અનામિકાને પત્રો · રાજા રવિવર્મા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા · સયાજીરાવ ગાયકવાડ

અનામિકાને પત્ર: 10

. પ્રિય અનામિકા, મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું. અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ… Continue reading અનામિકાને પત્ર: 10