અનામિકાને પત્રો · પ્રકીર્ણ

‘અનામિકા’ પર 2019નાં સ્મરણો

  નમસ્કાર, વાચકમિત્રો! વીતેલ વર્ષ 2019માં આપે ‘અનામિકા’ પર વિવિધ વિષયો પર કેટલાક યાદગાર લેખો વાંચ્યા. તે પૈકી થોડા માહિતીસભર લેખ પર એક નજર નાખીએ. સંપૂર્ણ લેખ વાંચવા લિંક પર ક્લિક કરશો. *** * * ** * *** ** ** અનામિકા લેખ: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજ દ્વારા… Continue reading ‘અનામિકા’ પર 2019નાં સ્મરણો

પ્રકીર્ણ · મધુ રાય · વિષય: સમાચાર

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે સર્વ પ્રથમ બ્લૉગ

આભાર, વાચકમિત્રો! ‘અનામિકા’ બ્લૉગ ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર પત્રલેખનરૂપે પ્રકાશિત થયેલ સર્વ પ્રથમ બ્લૉગ છે. ‘અનામિકાને પત્રો’ તરીકે લોકપ્રિય થયેલ આ પત્ર-શ્રેણી વર્ષ 2006માં આરંભાઈ હતી.  આ પત્ર-શ્રેણી હવે વિરામ લે છે. ‘અનામિકા’ બ્લૉગ ટૂંક સમયમાં, અહીં જ, નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. ‘અનામિકા’ને આપનો આવકાર અને ઉષ્માપૂર્ણ સહકાર હંમેશા મળતો રહેશે તેવો વિશ્વાસ… Continue reading ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે સર્વ પ્રથમ બ્લૉગ

અનામિકાને પત્રો · પ્રકીર્ણ

અનામિકાને પત્ર: 199

. . પ્રિય અનામિકા, અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તેં તારી કારકિર્દીને નવો ઓપ આપી એક પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે. મારી વિદ્યાર્થિની આવી પ્રગતિ કરે તે વાતનો મને કેવો ગર્વમિશ્રિત આનંદ હોય ! શિષ્યના જીવનઘડતરમાં ગુરુનું યોગદાન દીપી ઊઠે તે  ગુરુની ઉપલબ્ધિ, અનામિકા! તાજેતરની વાત છે. મારો એક વિદ્યાર્થી કોલેજના પગથિયાં હજી ચડ્યો હતો, ત્યાં તેને પ્લાઝમા… Continue reading અનામિકાને પત્ર: 199